कोई मजबूरी

रोक सके ना कोई दूरी होगी फिर कोई मजबूरी राह ताके मेरी नज़रे जाना था क्या तेरा ज़रूरी उम्मीदें ना छोड़ी हमने लागे मन जैसे कस्तूरी प्यास मिलन की यह है कैसी तेरी आस बनाये फितूरी तन्हाई का आलम सारा दिल पे जैसे चलाए छुरी रोक सके ना कोई दूरी होगी फिर कोई मजबूरी -Regd. … Continue reading कोई मजबूरी

એ સારું નહિ

વાત વાતમાં આમ રિસાઓ એ સારું નહિ તમે રોજ મોડા આવો એ સારું નહિ મારા ધૈર્યની કસોટી કરાવો એ સારું નહિ તમે રોજ વાટ જોવડાવો એ સારું નહિ ધીરેથી આવી મને ડરાવો એ સારું નહિ હાથ પકડું તો પાછા શરમાઓ એ સારું નહિ નાહકમાં તમે ગભરાઓ એ સારું નહિ હૈયાની પ્રિત છુપાવો એ સારું નહિ … Continue reading એ સારું નહિ