માનો દુલાર

નામ ભલે પાછળ ન મારું લાગે કામ ભલે તને મારું નાનું લાગે મને ન જોઈએ કોઈ નામ મને ન જોઈએ કોઈ દામ મારો અંશ તું રહીશ સદા મારો દુલાર તું પામીશ સદા કદી ન ઓછી થાશે મારી મમતા કદી ન ભૂલતો તું માનું જતન મારી તો બસ એક જ ઈચ્છા કરે પાલન તું મારી શિક્ષા … Continue reading માનો દુલાર